જૈનસાઇટ ભવન પાલીતાણામાં ભાગ્યધામ ચેરિટેબલ ટ્રસ્ટ (jainsite.com) દ્વારા સંચાલિત નવનિર્મિત જૈન ધર્મશાળા છે. અહીં સ્વચ્છ એ.સી. રૂમ, લિફ્ટ, શુદ્ધ જૈન ભોજનશાળા અને પરિસરમાં આદિનાથ દેરાસર તથા સહસ્ત્રકૂટ જિનાલય છે.
અમારી ટીમ દર્શન અને શ્રી હસ્તગિરિ પંચતીર્થી યાત્રા માટે ટેક્સીની વ્યવસ્થા પણ કરે છે.